Vedic Holi
Hero Background cover

VEDIC HOLI RETURNING TO TRADITION

NURTURING SUSTAINABILITY THROUGH SUCCESSFUL ECO FRIENDLY INNOVATIONS.

Our Kit

Our Kit

Reviews

કેસર ફાઉન્ડેશન છેલ્લા ઘણા વર્ષોથી ગૌમાતા ની સેવા કરે છે અને પર્યાવરણને બચાવવા માટેના જે પ્રયત્ન કરે છે તે એક સુંદર કાર્ય કરી રહી છે એમાં હોળી વખતે જે ગૌમાતાના ગોબર માંથી છાણા બનાવી દરેક સોસાયટીમાં તેની કીટ બનાવી પહોંચતી કરે છે તે પણ એક સુંદર કાર્ય કરી રહ્યું છે આ એક પર્યાવરણને બચાવવાનો અને સમાજને એક સુંદર સંદેશ આપવાનો અને સાથે સાથે ગૌમાતાની સેવા કરવાનો સુંદર લાભ લઈ રહી છે જેથી દરેક સોસાયટીના સભ્યોએ આ ગૌમાતા ના ગોબરમાંથી જે છાણાંની કીટ બને છે તે દરેક સોસાયટી એ મેળવી લેવી અને શક્ય હોય એ બધી સોસાયટીને જાણ કરી આ કાર્યને આગળ ધપાવું જોઈએ જેથી આપણે ગૌ માતાની સેવા પણ કરી શકીએ અને પર્યાવરણ પણ બચાવી શકીએ જય ગૌમાતા

- Kishorbhai B301 Sopanveer Residency2 Near Dhanvihar flat New CG Road Chandkheda

કેસર ફાઉન્ડેશન તરફ થી છેલ્લા 5 વર્ષ થી વેદીક હોળી ની કીટ લઈએ છીએ,આ લેવા પાછળ નું કારણ કે લાકડા ના બાળી ને પર્યાવરણ ની રક્ષા અને માત્ર ગોમાતા ના છાણા નો ઉપયોગ વેદીક હોળી માટે કરવાથી ગોસેવા પણ થઈ જાય અને પર્યાવરણ ની રક્ષા પણ થઈ જાય. હવે જ્યારે આત્મનિર્ભર ભારત માટે કેસર ફાઉન્ડેશન ના પ્રિંસ મીનેશભાઈ પટેલે યુવાઓ માટે એક આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું છે, જેઓ વિદેશ જવાના બદલે ગામડાઓમાં લોકો દેશી ગોમાતા રાખતા થાય માટે એમને ગોમાતા ના ગોબર માંથી છાણાં બનાવતા કરી રોજગારી પૂરી પાડે છે, કેસર ફાઉન્ડેશન ની વેદીક હોળી ની કીટ ની ડિલીવરી હમેશાં સમયસર હોય છે જેમાં હોળયા ના હાર પણ હોય છે જે હમણાં એક વિસરાતી જતી પરંપરા છે ખાસ બાળકો હોળયા ના હારને હોલિકા ને પહેરાવતા હોય છે. બીજું બ્રિકેટસ એ ખૂબ નવું ઇનોવેશન છે જેને હોળી ના પાયામાં ગોઠવવામાં આવે છે જેના લીધે હોળી ખૂબ લાંબા સમય સુધી ચાલુ રહે છે .આજ સુધી માટી કે પથ્થર જેવી ભેળસેળ કદી જોવા મળી નથી. અને એમની હોળી ની કીટ લઇ જનાર ની સ્પર્ધા પણ યોજી ઈનામ પણ આપે છે. મારો ખૂબ સુંદર અનુભવ છે, ગોમાતા ના ચરણોમાં પ્રાર્થના કે કેસર ફાઉન્ડેશન આવીને આવી પર્યાવરણ અને ગોમાતા ની સેવા કરતા રહે અને સમાજને અપીલ કરું છું કે એમનો ઉત્સાહ વધારતા રહીને આપણે પણ પર્યાવરણ અને ગોમાતા ની સાચી રક્ષા કરીએ....જય ગોમાતા....જય ગોપાલ.....

- ગૌતમ બોરીસા, દેવરથ બંગલો, ન્યૂ cg રોડ, ચાંદખેડા, કર્ણાવતી. 9662547271